Skip to main content

શિક્ષણની વ્યથા...કે શિક્ષકની???


શિક્ષણની વ્યથા...કે શિક્ષકની???

શિક્ષણ અને શિક્ષક એક સિક્કા ની બે બાજુ, એક બીજાના પર્યાય, એકબીજા વિના અધૂરા, ખરુંને? 
આમતો ક્હેવાય કે શિક્ષક એટલે જ શિક્ષણનો શ્વાસ!
જયારે આ શ્વાસ જ રુધાંવા માંડે ત્યારે? શિક્ષકને જ્યારે શિક્ષણથી વિમુખ કરાય કે શિક્ષક ને શિક્ષણથી વિમુખ થવું પડે તો? 
આ પરિસ્થિતિ આજકાલ દરેક સંસ્થાઓમાં સામાન્ય થઇ ગઈ છે। સમગ્ર સારસ્વત સમાજ આજે શિક્ષણ ની ચર્ચાઓ છોડીને પરીક્ષણ , પરીક્ષા , પૈસા , પ્રતિષ્ઠા , પદવી અને એક બીજાની લીટી નાની કરવાની હોડમાં છે. 
અધ્યયન અને અધ્યાપન , શીખવું અને શીખવવું એ માત્ર પુસ્તકોમાં શોભે છે. શંશોધનપાત્રોમાં સમજાવાય છે. શિક્ષકો ક્યાંતો પોતે બિચારા છે , ક્યાંતો બીજાને બિચારા બનાવે છે કયાંતો બિચારા હોવાનો ડોળ કરે છે.
ગળથુંથીમાંજ શિક્ષાનાં જનીન લઇ જન્મેલા કોઈ કોઈ વિરલાજ જોવા મળશે જે શિક્ષાનો ભેખ લઇને નિખળી પડેલ છે, જેમને જોઈછે માત્ર પ્રશંશાના બે બોલ ! જો તેમના પ્રયાસો ને બિરદાવવામાં આવે, જરૂર જણાય ત્યાં હાથ ટેકો કરી આપવાંમાં આવે તો તેઓ રણમાં વીરડી જેમ સાબિત થઇ શકે છે. 
આજના આ યુગમાં પણ માણસ માત્ર બે મીઠા શબ્દોનો તરસ્યો છે। .......શિક્ષક પણ આખરે તો માણસ જ છે ને ??????????????????

Comments

  1. એવુ કહી શકાય કે શિક્ષણ ની વ્યથા ને કારણે શિક્ષક ની વ્યથા?

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Neither Teacher nor Education but the whole Society

    ReplyDelete
  4. આજે ખરેખર શિક્ષણ ની વ્યથા એક કાલ્પનિક કથા જેવી બનતી જઈ રહી છે

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Till the last breath ...... learn and teach ,  teach and further learn..............  life is a best teacher and teacher is a best learner. Sometimes the experiences we have, events we witness and situations we face teach us more than books. one of my friends during the discussion on education said bookish knowledge never helps in life. The experience you had , pain you overcome force you to create knowledge within which is the purest learning in itself. 

Welcome Learners,

Hello,  Welcome all the learning community. As we all know that 20th Century was the industrial era where certain level of technological or theoretical knowledge was sufficient to live a decent life. But the advent of 21st Century, formal degrees are not enough. The world is on the flux. Here only the change is constant. The motto of this era is: Persist or Parish. The apt slogan for this era is: if you are not updated, you are outdated. If you are not moving forward, you are going backward. In this world, now there is not much life-long employment but only life-long employability. Constant learning is the maxim of success now.  Three or Five years of learning is not sufficient to earn to bread and butter for the life-time. Life time earning depends on life time learning.  With these thoughts, I, Dr. Jyotsna Amin, would like to contribute in knowledge economy. my goal is knowledge dissemination. I firmly believe that sharing is caring.  Basically this b...